હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ અંગે આપેલા નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો

હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ અંગે આપેલા નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો
હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ અંગે આપેલા નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો

પટેલ સમાજ કોઈનો ગુલામ નથી: હાર્દિક પટેલ


એવીપીટીઆઇ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાકેશ વઘાસિયા 4 મહિનાથી કોમામાં છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરનાં કોઠારિયા રોડ પર રહેતા અને પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર તરીખે ફરજ બજાવતા રાકેશ વઘાસિયા છેલ્લા 4 મહિનાથી કોમામાં છે, જેના ખબરઅંતર પૂછવા આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આવી પહોંચ્યા હતા.

તેમણે કોમાગ્રસ્ત પ્રોફેસરના પરિવાર સાથે વાતચીત કરીને તેમને રૂ.1 લાખ આપી આર્થિક સહાય પૂરી પાડી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ અંગે આપેલ નિવેદન અંગે હાર્દિક પટેલએ મીડિયાને જણાવ્યું હતું કે પટેલ સમાજ કોઈનો ગુલામ નથી.

આ અંગે પ્રોફેસરનાં પત્ની નમ્રતાબેને મીડિયાને રડતાં રડતાં જણાવ્યું હતું કે મારા પતિ કોમામાં છે અને તેમને ખબર પણ નથી કે મેં પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના આવવાની પરિવારમાં ખુશી મનાવું કે પતિ કોમામાં છે એનું દુ:ખ એ સમજાતું નથી.

Read About Weather here

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. નિદત્ત બારોટ, હરદેવસિંહ જાડેજા, સુનીલ વોરા તેમજ મુકેશ દોશી (દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ) સહિતના આગેવાનો પરિવારને રૂબરૂ મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here