શાળાના 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શાળાને..?

શાળાના 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શાળાને..?
શાળાના 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શાળાને..?

12 થી 18 વર્ષની વયનાં બાળકોને ચેપ લાગતા સ્કૂલ સીલ

મુંબઈમાં એક જાણીતી શાળામાં 16 વિદ્યાર્થીઓ સહિત 22 લોકોને કોરોનાનો ચેપ લાગી જતા ખળભળાટ મચી ગયો છે. કોરોના સંક્રમિત થયેલા 16 વિદ્યાર્થીઓમાંથી 4 તો 12 વર્ષથી ઓછી વયના છે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે 12 વિદ્યાર્થીઓ 12 થી 18 વર્ષની વચ્ચેની વયનાં છે. તમામ બાળકોને વધુ સારવાર માટે નાયર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સેન્ટ જોસેર્ફ સ્કૂલને હાલ સીલ કરી દેવામાં આવી છે.

આ શાળાના કુલ 95 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી શાળામાં 16 વિદ્યાર્થીઓ સહિત 22 કોરોના સંક્રમિત જણાયા હતા. મહારાષ્ટ્રનાં શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે, રાજ્યમાં 17 ઓગસ્ટથી શાળાઓ ખોલી દેવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ધો. 5 થી 8 નાં વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓને માં-બાપના સંમતિપત્રક બાદ જ શાળામાં પ્રવેશ અપાશે. શાળામાં આવનારા તમામ શિક્ષકો અને સ્ટાફનું ફરજીયાત વેક્સિનેશન કરવાનું રહેશે.

Read About Weather here

વિદ્યાર્થીઓને લેવા માટે સુરક્ષિત વાહન વ્યવહાર વ્યવસ્થા ગોઠવવાનો પણ શાળાઓને આદેશ અપાયો છે. શાળામાં અભ્યાસના કલાકો પણ ઘટાડવામાં આવ્યા છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here