વાલી મંડળની હાઇકોર્ટમાં PIL

વાલી મંડળની હાઇકોર્ટમાં PIL
વાલી મંડળની હાઇકોર્ટમાં PIL

કોરોના મહામારીમાં લોકો પોતાના નોકરી-ધંધા ખોય બેઠા ઉપરથી સરકારે બાળકોના શૈક્ષણિક કાર્ય પણ બંધ કરી દીધું હતું અને ઓનલાઈન ભણતર ચાલુ થતાં મોબાઈલ ફોનની જજુરાત ઊભી થતાં લોકોને ફોન ની ખરીદી કરવી પડી.

Visit Saurashtra Kranti Homepage here

લોકોને આર્થિક ભીષણ હોવા છતાં શાળાઓ માંન ભાવે તેવી ફી વસુલતા હતા તેથી રાજ્યના શિક્ષણમંત્રી એ ગત વર્ષે 25% ફી માફી આપી હતી. પરંતુ આ વર્ષે પણ પાછું હતું એ જ થયું શાળાઑ માંન ભાવે તેટલી ફી વસૂલવા લાગ્યા છે.

વાલી મંડળની રજૂઆતથી રાજ્યના શિક્ષણમંત્રીએ 25%ફી માફીની જાહેરાત તો કરી પરંતુ કોઈ ચોક્કસ પરિપત્ર બહાર ન પડતાં શાળાઓએ 25% ફી માફી ન આપી. તેથી આ અંગે રજૂઆત કરવા વાલી મંડળે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

વાલીઓના હિતમાં હાઇકોર્ટમાં 50 ટકા ફી માફી માટે PIL કરી છે. અત્યારે ઓનલાઇન અને ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે સ્કૂલોએ ન તો કોઈને પગાર ચૂકવવા પડે છે અને અન્ય કોઈ ખર્ચા પણ નથી થઈ રહ્યા

વાલીઓની આર્થિક પરિસ્થિતિ પર પણ અસર પડી છે જેના કારણે સ્કૂલો 50 ટકા ફી માફી કરે તો વાલીઓને રાહત મળશે.સરકારે પણ વાલીઓના હિતમાં નિર્ણય લઈને ફી માફી કરવી જોઈએ.

Read About Weather here

જો હાઇકોર્ટ વાલી મંડળની રજૂઆતને ધ્યાને રાખી વાલીઓની તરફેલમાં ચુકાદો આપે તો શાળાઓએ વસુલેલી ફી માંથી હાઇકોર્ટ જે મુજબ ચુકાદો આપે એ મુજબ નક્કી કરેલ ટકા ફી વાલીઓને પરત કરવી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here