ભારતની જમીન પર ચીન કબ્જો કરી રહ્યું છે…!!

ભારતની જમીન પર ચીન કબ્જો કરી રહ્યું છે...!!
ભારતની જમીન પર ચીન કબ્જો કરી રહ્યું છે...!!


રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટની સાથે આર્મી ચીફના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે કહૃાું હતું કે, ચીનના સૈનિકોની વધતી સંખ્યા ભારત માટે ચિંતાનો વિષય છે પણ આર્મી કોઈ પણ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહૃાુ હતુ કે, રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ પોલિટિશિયન છે અને તેમને ગંભીરતાથી લેવાની જરુર નથી.

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર એક વર્ષથી તનાવની સ્થિતિ છે.તાજેતરમાં જ ચીને લદ્દાખમાં મોટી સંખ્યામાં સૈનિકની તૈનાતી વધારી હોવાના અહેવાલો પણ આવ્યા છે. જેને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે મોદૃી સરકાર પર નિશાન સાધ્યુ છે.રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ હતુ કે, ચીન પાકિસ્તાન મી.56 એટલે ભારતની ભૂમી પર વધી રહેલો ચીનનો કબ્જો.

રાહુલ ગાંધીએ આડકતરી રીતે છપ્પનની છાતી વાળા પીએમ મોદીના અગાઉના નિવેદન પર કટાક્ષ કર્યો છે અને આરોપ મુકયો છે કે, ભારતની જમીન પર ચીન કબ્જો કરી રહૃાું છે.

Read About Weather here

આ પહેલા પણ રાહુલ ગાંધીએ કહૃાુ હતુ કે, મી.56 ચીનથી ડરે છે.તેના પહેલા પણ રાહુલ ગાંધીએ ચીનની સેના દ્વારા થઈ રહેલા રાત્રી યુધ્ધાભ્યાસ પર કહૃાુ હતુ કે, બોર્ડર પર નવા પ્રકારના યુધ્ધની શક્યતાઓનો આપણે સામનો કરી રહૃાા છે.તેને નજર અંદાજ કરવાથી કામ નહીં ચાલે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here