પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ બાદ વ્યાપક પ્રમાણમાં થયેલી હિંસા, હત્યા, લૂંટ, રેપની ઘટનાઓની તપાસ સીબીઆઇને સોંપવાનો આજે કોલકત્તા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
તમામ આક્ષેપો અને હિંસાની ઘટનાઓની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવશે. હાઇકોર્ટનો આદેશ મમતા બેનર્જીનાં નેતૃત્વ હેઠળની રાજય સરકાર માટે આંચકા રૂપ માનવામાં આવે છે.
અગાઉ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા રચાયેલી 7 સભ્યોની કમીટીએ બંગાળમાં હિંસાની ઘટનાઓ વિશે તપાસ કર્યા બાદ સીબીઆઇ હસ્તક તપાસ કરવા માટે ભલામણ કરી હતી. પરંતુ રાજય સરકારે સીબીઆઇ તપાસનો ઇન્કાર કર્યો હતો.
Read About Weather here
હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, રાજય સરકાર યોગ્ય તપાસ કરાવી શકી નથી. હાઇકોર્ટે ખાસ સીટની રચના કરવાનો પણ આદેશ આપ્યો હતો. જેમાં રાજયના ત્રણ વરીષ્ઠ અધિકારી સભ્યો તરીકે રહેશે અને તપાસ હાથ ધરશે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here