દેશના સૌપ્રથમ ધુમ્મસ ટાવરનું દિલ્હીમાં ઉદ્ધાટન કરતા મુખ્યમંત્રી કેજરીવાલ

સુરતમાં કેજરીવાલની મોટી જાહેરાત
સુરતમાં કેજરીવાલની મોટી જાહેરાત

ટાવરથી વાયુ પ્રદુષણમાં ઘટાડો થશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશના સૌપ્રથમ ધુમ્મસ ટાવરનું પાટનગરના બાબા ખડકસિંઘ માર્ગ પર આજે ઉદ્ધાટન કર્યુ હતું. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, 20 મીટર ઉંચા ટાવરથી આસપાસના 1 કિલોમીટર વિસ્તારનું હવા ચોખ્ખી બનશે અને વાયુ પ્રદુષણ ઘટાડવામાં મદદ રૂપ બનશે.

Visit Saurashtra Kranti Homepage here

ચોમાસા બાદ ટાવર તેની પુરી ક્ષમતા સાથે કામ કરશે. દિલ્હી સરકારે રૂ.20 કરોડના ખર્ચે ઉભો કરેલો આ ખાસ સ્મોગ ટાવર દેશનો આવો પ્રથમ ટાવર છે. ગયા વર્ષે ઓગટોમ્બર મહિનામાં આ યોજનાને કેજરીવાલ કેબીનેટ દ્વારા મંજુરી આપવામાં આવી હતી.

Read About Weather here

વૈજ્ઞાનિક ઢબે આ ટાવર આસપાસની હવાને શુધ્ધ કરે છે અને પ્રદુષણ નિયમનનું કામ કરે છે. આ ટાવર દર સેક્ધડે 1 હજાર કયુબીક મીટર હવા શુધ્ધ કરી શકે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here