હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની રાહ જોતા લોકોને મેઘરાજા હાથતાળી આપી રહ્યાં હોય તેવું જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં આજે વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા હતા. સવારથી વરસાદ શરુ થઇ ગયો હોવાથી શહેરમાં લોકોને બફારાથી રાહત મળી છે.
Subscribe Saurashtra Kranti here
Read About Weather here
સવારથી વરસાદ શરુ થઇ ગયો હોવાથી રસ્તાઓમાં ભીના થઇ ગયા છે જે નીચે મુજબ વિડીયોમાં જોઈ શકાય છે. તેમાં લોકો વરસાદનો આનંદ માની રહ્યા જોવા મળી રહ્યા છે.
વિડીયો સ્વજન્ય : ANI
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here