તમામ ભારતીઓને સુરક્ષીત વતન લાવવા પર અત્યારે ધ્યાન કેન્દ્રીત છે: વિદેશ મંત્રી

તમામ ભારતીઓને સુરક્ષીત વતન લાવવા પર અત્યારે ધ્યાન કેન્દ્રીત છે: વિદેશ મંત્રી
તમામ ભારતીઓને સુરક્ષીત વતન લાવવા પર અત્યારે ધ્યાન કેન્દ્રીત છે: વિદેશ મંત્રી

યુનોમાં બેઠકોનો ધમધમાટ કરતા વિદેશમંત્રી એસ.જયશંકર

અફઘાનિસ્તાની પરિસ્થિતિ અંગે યુનોની સલામતી સમીતિની તાકિદની ખાસ બેઠક બાદ વિદશે મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, અમે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહયા છીએ.

Visit Saurashtra Kranti Homepage here

અત્યારે તમામ ભારતીય નાગરીકો સલામત વતન પાછા આવી જાય એના પર જ અમારૂ સમગ્ર ધ્યાન કેન્દ્રીત થયું છે. યુનોમાં ભારતીય વિદેશ મંત્રીએ અફઘાનિસ્તાન મુદ્ા પર બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે.


જયશંકરે યુનોના મહાસચિવ એન્ટોનીયો ગુટેરેશ સાથે પણ વાતચીત કરી હતી. સલામતી સમીતિની એક બેઠક ભારતના અધ્યક્ષ સ્થાને યોજાઇ ચુકી છે. વિદેશ મંત્રી જયશંકર અન્ય દેશોના નેતાઓને પણ મળી રહયા છે. અમેરીકાના વિદેશ મંત્રી પણ હાજર છે.

Read About Weather here


ભારતે કાબુલ ખાતેનો દુતાવાસતો ખાલી કરાવી દીધો છે. રાજદૂત સહિતનો સ્ટાફ સલામત વતન પરત આવી ગયા છે. હવે બીજા નાગરીકોને પણ લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here