ડેલ્ટા વેરીએન્ટ આગામી મહિનાઓમાં બહુ ઝડપથી ફેલાશે: વિશ્વ આરોગ્ય સંરક્ષણ

ગુજરાતમાં આવતા 11 દેશોનાં પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત
ગુજરાતમાં આવતા 11 દેશોનાં પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત

જો કે એઈમ્સના ડિરેકટર ડો. ગુલેરીયા કહે છે વધુ ડેટા પછી જ ડેલ્ટાનું અનુમાન કરી શકાય

દેશમાં કોરોનાની બીજી લહેર તેની પૂછડીએ પણ રોજના 40-50 હજાર કેસ પર સ્થિર થઈ છે અને હવે ત્રીજી લહેરની ચિંતા શરુ થઈ છે. તે સમયે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફરી ચેતવણી આપતા જાહેર કર્યુ છે કે આગામી થોડા માસમાં ડેલ્ટા વેરીએન્ટ ઝડપથી વિશ્વમાં ફેલાઈ જશે અને તે કોરોનાનો મુખ્ય વેરીએન્ટ બની જશે.

Subscribe Saurashtra Kranti here

જો કે ભારતમાં કોવિડ કામગીરી સાથે સંકળાયેલા એઈમ્સના ડિરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ ડેલ્ટા અંગે હજું વધુ ડેટાની જરૂર છે અને તે ઘાતક નહી હોય તે હું માનતો નથી પણ જો કોવિડ સામે યોગ્ય પ્રોટોકોલ આપવામાં આવે તો કોઈપણ વેરીએન્ટ સામે સલામત રહી શકાય છે.

તેઓએ બે અલગ અલગ ડોઝના મિકસીંગ અંગે પણ વધુ ડેટાની જરૂર ગણાતી હતી. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક કોવિડ અપડેટમાં કહ્યું કે તેઓએ 96 દેશોને ડેલ્ટા વેરીએન્ટ અંગે એલર્ટ કર્યુ છે પણ આગામી સમયમાં તે અન્ય વેરીએન્ટ થી પણ વધુ ઝડપથી ફેલાશે.

Read About Weather here

ડબલ્યુએમઓના મહાનિર્દેશક ટેડ્રોસ અદનામ વેબ્રેયસસએ જણાવ્યું કે ડેલટાએ તમામ વેરીએન્ટએ સૌથી વધુ સંક્રમીત કરનારા છે અને જેઓએ વેકસીન લીધી નથી તે વિસ્તારમાં વધુ ઝડપથી ફેલાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here