ટ્વીટર યુઝ કરવા પર હવે ચાર્જ ચુકવવો પડશે

ટ્વીટર યુઝ કરવા પર હવે ચાર્જ ચુકવવો પડશે
ટ્વીટર યુઝ કરવા પર હવે ચાર્જ ચુકવવો પડશે

સામાન્ય યુઝર્સ માટે ટ્વીટર નિ:શુલ્ક રહેશે, ટ્વીટર માનવતાના ભવિષ્ય પર ચર્ચાનો મોટો મંચ છે: એલન મસ્ક

એલન મસ્કે હાલમાં જ સોશિયલ સાઈટ ટ્વીટર ખરીદયું છે. ટ્વીટર મફત નહીં રહે, એલન ક્યા યુઝર્સ પાસેથી તે પૈસા વસૂલશે તેને લઇને ટ્વીટ કર્યું છે, જો કે ટ્વીટરને ચાર્જેબલ બનાવવાનો ઇરાદો નવો નથી, હાલ પણ તેની પ્રીમિયમ સેવા એટલે કે ટવીટર બ્લુ માટે પૈસા વસૂલવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

મસ્કે પોતાના ટ્વીટમાં સંકેત આપ્યો છે કે ટ્વીટરના વ્યાવસાયિક અને સરકારી યુઝર્સ માટે મામૂલી ચાર્જ કરવામાં આવી શકે છે પરંતુ સામાન્ય અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જ ઉપલબ્ધ છે. દુનિયાભરમાં સરકારી અને વ્યવસાયિક યુઝર્સનો તેનો મોટો વર્ગ છે. આ લોકો ચાજેબલ ટ્વીટરનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એલન મસ્કે 44 અબજ ડોલરમાં સોશ્યલ સાઈટ ટવીટરની ખરીદી કરી હતી, મીડીયા રિપોર્ટ મુજબ મસ્ક તેમાં મોટા ફેરફાર કરવા તરફ આગળ વધી રહ્યો છે.

Read About Weather here

જેમાં તેણે ગઈકાલે મંગળવારે સૌથી મહત્વનો સંકેત આપ્યો હતો કે સરકારી અને વ્યાવસાયિકો માટે ચાર્જ લાગુ કરાશે. મસ્કે જણાવ્યું હતું કે, મુક્ત અભિવ્યક્તિ કોઈપણ લોકશાહી માટે જરૂરી છે. ટ્વીટર એક ડીઝીટલ ટાઉન સ્કવેર છે, તે માનવતાના ભવિષ્ય પર ચર્ચાનો મોટો મંચ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here