જમ્મુ અને કાશ્મીરમાં ફરી એક વખત ડ્રોન ઘુસી આવ્યું

જમ્મુ અને કાશ્મીરમાં ફરી એક વખત ડ્રોન ઘુસી આવ્યું
જમ્મુ અને કાશ્મીરમાં ફરી એક વખત ડ્રોન ઘુસી આવ્યું

સતર્ક જવાનોને કારણે ફરી પાકિસ્તાન તરફ નાસી ગયું

છેલ્લા થોડા દિવસનાં વિરામ બાદ જમ્મુ અને કાશ્મીર સરહદ પર ફરી વખત ડ્રોન ભારતીય સિમાના આકાશમાં ચકરાવા લેતું નજરે પડયું હતું. કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની અરણીયા સરહદ પર આજે સોમવારે વહેલી સવારે 5:30નાં સુમારે ભારતની સરહદમાં એક ડ્રોન ધુસી આવ્યું દેખાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

બીએસએફના સાવઘ જવાનોએ જમ્મુ અને કાશ્મીર સરહદ પર ડ્રોન જોઇને તાત્કાલીક ગોળીબાર કરતા ડ્રોન પાકિસ્તાન સીમા તરફ નાસી ગયો હતો. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ભારતીય દળોને વધુ સાવઘ કરવામાં આવ્યા હતા.

Read About Weather here

આતંકવાદીઓ છેલ્લા કેટલાક સમયથી હથીયારો અને દારૂ ગોળો ભારતીય સીમાની અંદર નાખી આતંકવાદીઓને પહોંચાડવા માટે ડ્રોન થકી નાકામ પ્રયાસ કરતા રહયા છે. સાવઘ ભારતીય જવાનોએ અત્યાર સુધીમાં કેટલાક ડ્રોન તોડી પણ પાડયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here