ગુજરાતમાં કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસના 16 જુદા જુદા વેરિયન્ટ

કોરોનાના ડબલ મ્યુટન્ટ
કોરોનાના ડબલ મ્યુટન્ટ

ગુજરાતમાં કોરોનાના યુકે વેરિયન્ટ એસઆરએસ સીએઆરસીએસ સીઓવી-૨ બી.૧૬૧૭ના ૨૫ જેટલા વર્ઝનજોવા મળે છે

ભારતમાં કોરનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ રહી છે. કોવીડ ડબલ મ્યુટન્ટ વાયરસ એસએઆરએસ સીઓવી -૨ બી.૧.૬૧૭ના પણ ૧૬ જુદા જુદા વેરિયન્ટસ ગુજરાતમાં છે. આ માહિતી કોલોબ્રેશન પ્લેટફોર્મ જીઆઇએસએઆઇડી વેબસાઇટ પર જોવા મળે છે.

Subscribe Saurashtra Kranti here

ભારતના જુદા જુદા ૧૧ રાજ્યોમાં મળી આવેલા કોવીડ વેરિયન્ટ અંગેની માહિતી જીઆઇએસએઆઇડી પર ઇન્ડિયન એસઆરએસ સીએઆરસીએસ સીઓવી-૨ કન્સોટીયમ ઓન જીયોનોમિક્સ ટીમના વૈજ્ઞાનિકોએ આપી છે.આ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના ૧૦ નેશનલ લેબોરેટરીના ગ્રુપ છે.

Read About Weather here

ગુજરાતમાં કોવીડના યુકે વેરિયન્ટ એસઆરએસ સીએઆરસીએસ સીઓવી-૨ બી.૧૬૧૭ના ૨૫ જેટલા વર્ઝનજોવા મળે છે. યુકેમાં કોરોના અપગ્રેડ વેરિએટ સૈાથી પહેલા ડિસેમ્બર ૨૦૨૦માં ઇગ્લેન્ડમાં જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યે કોરોના નવા વારિએન્ટ ઓળખી શકાય છે. દિલ્હી નેશનલ લેબોરેટરીનેસેમ્પલ આપ્યાં હતાં.

ગુજરાતમાં બે ફેબ્રુઆરી રોજ નવા ડબલ મ્યુટન્ટ વાયરસ મળી આવ્યો હતો.આ નવા મ્યુટન્ટ કોવીડ વાયરસ વધુ ઘાતક છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here