ખેડૂતના ખાતામાં જમા થશે રૂપિયા..!

ખેડૂતના ખાતામાં જમા થશે રૂપિયા..!
ખેડૂતના ખાતામાં જમા થશે રૂપિયા..!

દેશનાં પોણા દસ કરોડ ખેડૂતોના ખાતામાં રૂ.19500 કરોડ જમા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વર્ચ્યુઅલ પીએમ કિસાન સન્માન યોજનાના 9માં હપ્તાનું વિતરણ

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન કિસાન સન્માન યોજના અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશભરના ખેડૂતોને યોજનાના 9માં હપ્તાનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી યોજનાના વિતરણ કાર્યક્રમમાં જોડાશે.

દેશના કુલ 9 કરોડ 75 લાખ કિસાનોને કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂ.19500 કરોડનું આજે ચુકવણું કરવામાં આવી રહયું છે. દરેક ખેડૂતના ખાતામાં રૂ.2 હજાર જમા થશે. કિસાન સન્માન યોજનાનો 9મો હપ્તો આજે ચુકવવામાં આવી રહયો છે.

Read About Weather here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાના સુત્રો સંભાળ્યા બાદ નાના અને મધ્યમવર્ગના કરોડો કિસાનોને રાહતરૂપ રોકડ સહાયની યોજના જાહેર કરી અમલમાં મુકી હતી જે અંતર્ગત કિસાનોને અત્યા સુધીમાં આ યોજના હેઠળના 8 હપ્તા ચુકવાઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here