કોરોનાની ત્રીજી લહેર સામે પૂર્વ તૈયારીઓ કરવા વડાપ્રધાનનો આદેશ

કોરોનાની ત્રીજી લહેર સામે પૂર્વ તૈયારીઓ કરવા વડાપ્રધાનનો આદેશ
કોરોનાની ત્રીજી લહેર સામે પૂર્વ તૈયારીઓ કરવા વડાપ્રધાનનો આદેશ

દવાઓનો બફર સ્ટોક કરવા માટે રાજયોને તાકિદ કરતા નરેન્દ્ર મોદી: ખાસ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ અને રસીકરણ અંગે ચર્ચા કરાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ બેઠક બોલાવીને દેશની કોરોનાની પરિસ્થિતિ, રસીકરણ અને આગામી તૈયારીઓના મુદ્ા પર સઘન ચર્ચા વિચારણા કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને કોરોનાની ત્રીજી લહેર માટે રાજયો દ્વારા કરાયેલી તૈયારીઓની વિગતો મળી હતી. કોરોનાની ત્રીજી સંભવીત લહેરને ધ્યાનમાં રાખીને દવાઓનો બફર સ્ટોક કરવા માટે વડાપ્રધાને રાજયોને સુચના આપી હતી.

Read National News : Click Here

Read About Weather here

કોરોનાની સમીક્ષા બેઠકમાં વેક્સિનેશનના મામલે પણ સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વેક્સિનેશનની ગતી અને આવનારા દિવસોમાં મહામારી માટેની તૈયારીઓનો વડાપ્રધાન મોદીએ ખ્યાલ પ્રાપ્ત કર્યો હતો. વડાપ્રધાનની ખાસ સમીક્ષા બેઠક બાદ ગૃહમંત્રાલય કોરોના અંગે રાજયો માટે નવી માર્ગદર્શીકાઓ દાખલ કરે એવી શકયતા માહિતગાર સુત્રોએ વ્યકત કરી હતી. કેન્દ્રના આરોગ્ય સચીવે બેઠક બાદ જણાવ્યું હતું કે, હજુ દેશમાં કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો નથી. સરકાર સાવઘ અને સર્તક છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here