![પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા 75 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા 75 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
જમ્મુ અને કાશ્મીરમાં દેશના 75માં આઝાદી દીનની પૂર્વ સંધ્યાએ ભારતીય સેનાએ વિખ્યાત પ્રવાસન સ્થળ ગુલમર્ગ ખાતે દેશનો સૌથી ઉંચો તિરંગો શાન સાથે ફરકાવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ગુલમર્ગ ખાતે 100 મીટર ઉંચો ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને કાશ્મીર ખીણમાં શાંતી અને રાષ્ટ્રવાદના નવા યુગના પ્રારંભનો શુભ સંકેત આપવામાં આવ્યો હતો.ભારતીય સેના અને સોલાર ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. દ્વારા સંયુકત રીતે ઉંચામાં ઉંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.
Read About Weather here
બાદમાં લશ્કરી દળ દ્વારા ધ્વજને સલામી પણ આપવામાં આવી હતી.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here