અમેરીકી સુરક્ષા મંત્રાલયના અતિસુરક્ષીત પેન્ટાગોન વિસ્તારમાં ગોળીબાર

અમેરીકી સુરક્ષા મંત્રાલયના અતિસુરક્ષીત પેન્ટાગોન વિસ્તારમાં ગોળીબાર
અમેરીકી સુરક્ષા મંત્રાલયના અતિસુરક્ષીત પેન્ટાગોન વિસ્તારમાં ગોળીબાર

સંખ્યાબંધ લોકોને ઇજા, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તાર સીલ કર્યો

અમેરિકના સંરક્ષણ વિભાગની ઇમારત પેન્ટાગોનમાં લોકડાઉન કરી દેવાયું છે. પેન્ટાગોનની બહાર મોટો ગોળીબાર થતા આ નિર્ણય લેવાયો છે કોઇને બહાર જવાની મંજૂરી નથી.

Subscribe Saurashtra Kranti here

અહેવાલો અનુસાર, નજીકના ટ્રાન્ઝિટ હબમાં ગોળીબારના અવાજ સંભળાયા હતા. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓછામાં ઓછા બે લોકો ઘાયલ થયા છે. અહેવાલ છે કે હુમલાખોર હજુ પણ સક્રિય છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ સર્જાયો છે અને લોકોને દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ ઘટના મેટ્રો બસ પ્લેટફોર્મ પર બની છે. આ પેન્ટાગોનનું મોટું પ્રવેશદ્વાર છે, જયાંથી હજારો લોકો આવે છે. પેન્ટાગોન ફોર્સ પ્રોટેકશન એજન્સીના પ્રવકતા ક્રિસ લેહમેને કહયું કે આ વિસ્તાર સુરક્ષિત નથી અને લોકોએ દૂર રહેવું જોઇએ. જો કે, તેણે ગોળીબારની પુષ્ટિ કરી નથી

Read About Weather here

અને કોઇ ઇજાની પુષ્ટિ કરી નથી.એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયાનું અને સંખ્યાબંધ લોકો ધાયલ થયાનું જાહેર થયું છે. આખુ પેન્ટાગોન સીલ કરી દેવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here