KGF CHAPTER-2ની રિલીજ તારીખ જાહેર

KGF CHAPTER-2ની રિલીજ તારીખ જાહેર
KGF CHAPTER-2ની રિલીજ તારીખ જાહેર

બોલિવૂડમાં આવતા અનેક ફિલ્મો ધૂમ મચાવી જાય છે.લોકોમાં એટલી ચાહના મેળવે છે કે ચાહકો તેના બીજા ભાગ આવવાની આતુરતાથી રાહ જોતાં હોય છે. અને જ્યારે બીજો ભાગ આવે ત્યારે સિનેમાઘરો દર્શકોથી ભારે જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આવી જ એક ફિલ્મ KGF એ બોલિવૂડ જગતમાં ભારે ધૂમ મચાવી હતી. ફિલ્મના ડાયલોગ, ફિલ્મના સીન, ફિલ્મના દરેક પાત્રો લોકોને પસંદ પડ્યા હતા. મુખ્ય પાત્ર યશ જેને રોકી તરીકે રોલ ભજવ્યો હતો. તેના રોલથી લોકો ઘણા પ્રભાવિત થઈ ગયા હતા.

KGF CHAPTER-2 ની લોકો ઘણા સમયથી રાહ જોતા હતા. પહેલા પણ તારીખ જાહેર કરવામાં આવી હતી પરંતુ કોરોના મહામારીના કારણે તારીખ પાછળ ધકેલવામાં આવી હતી પણ હવે અંતે લોકોની રાહનો અંત આવ્યો.

KGF CHAPTER-2ની રિલીજ તારીખ જાહેર CHAPTER

Read About Weather here

KGF CHAPTER-2ની રિલીજ તારીખ જાહેર કરી દેવામાં આવી છે.આવનારી તા.14 એપ્રિલ 2022 ના રોજ KGF CHAPTER-2 રિલીજ થશે.આ પહેલા 16 જુલાઇ 2021ના દિવસે રિલીજ થવાનું હતું પરંતુ લોક ચાહના અને લોકડાઉનના કારણે તારીખ બદલાવવામાં આવી. હવે ફાઇનલ તા.14 એપ્રિલ 2022 જાહેર કરી.

KGF CHAPTER-2નું થોડા સમય પહેલા ટ્રેલર રિલીજ થયું હતું. જેમાં સંજય દત્ત પણ જોવા મળ્યો હતો. સંજય દત્તનો લુક જોતાં વીલેન તરીકે રોલ ભજવ્યો હોય તેવું જોવા મળ્યું હતું.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here