આયોજન કરવામાં આવેલ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અલગ-અલગ 10 ટીમે ભાગ લીધેલ હતો. આ ટુર્નામેન્ટમાં ફાઈનલમાં સૌરાષ્ટ્રમાં બી.એચ.ગાર્ડી કોલેજ અને એ.વી.પી.ટી.આઈ. રાજકોટ આવી હતી.A.V.P.T.I રાજકોટ ફાઈનલમાં વિજેતા થઈ હતી. અ.ટ.ઙઝ.ઈં કોલેજએ 178 રન અને બી.એચ.ગાર્ડી કોલેજ 123 રન કરેલ હતા. A.V.P.T.I . કોલેજ 55 રને વિજેતા થઈ હતી. મે મેન ઓફ ધ મેચ ધ્રુવ મકવાણા થયેલ હતા
.A.V.P.T.I કોલેજ તરફથી જય દેસાઈના 41 રન તથા ધ્રુવ મકવાણાએ 14 બોલમાં 23 રન કરેલ તથા 4 વિકેટ લઈ મેન ઓફ ધ મેચ થયેલ. A.V.P.T.I ના પ્રિન્સિપાલ ડો. પરેશ કોટકે A.V.P.T.I કોલેજની સમગ્ર ટીમ અભિનંદન પાઠવેલ છે.