7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ન્યૂઝ એજન્સી યુએનઆઈના જણાવ્યા અનુસાર બેંગલુરુની 7 શાળાઓને મેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. બેંગ્લોરમાં 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જે બાદ પોલીસે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે.આ પછી પોલીસે આ તમામ શાળામાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે.
શાળાઓને મેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બેંગ્લોર શહેરના પોલીસ કમિશનર કમલ પંતે કહ્યું કે પોલીસની ટીમ આ શાળાઓમાં તપાસ કરી રહી છે. શાળાઓને મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, તેમાં લખવામાં આવ્યું છે – તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. આ મજાક નથી.

Read About Weather here

તાત્કાલિક પોલીસના આ બાબતે જાણ કરો. તમામ શાળાઓ ખાલી કરાવ્યા બાદ તુરંત ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.પોલીસે જણાવ્યું કે ઈમેલ મળતાની સાથે જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તમામ શાળાઓમાં મોકલવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here