5 જૂને મહારાષ્ટ્રમાં ચોમાસુ દસ્તક દેશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મહારાષ્ટ્રમાં 5 જૂને ચોમાસુ દસ્તક આપવાનું છે.  હવામાન વિભાગ (ઈંખઉ)એ આ અંદાજ આપ્યો છે. દક્ષિણ પૂર્વ ચોમાસું 16મી મેના રોજ આંદામાન એટલે કે બંગાળની ખાડીમાં આવી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ હવામાન વિભાગે આગામી સપ્તાહના અંત સુધીમાં કેરળમાં ચોમાસું શરૂ થવાની વાત કહી છે. મહારાષ્ટ્રમાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 જૂનથી 8 જૂન વચ્ચે ચોમાસું ભારતીય હવામાન વિભાગના નિષ્ણાત કે.એસ. હોસાલીકરે  આપેલી માહિતી મુજબ 5 જૂન સુધીમાં કોંકણ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક દસ્તક આપશે અને 7-8 જૂન સુધીમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોને આવરી લેશે.

Read About Weather here

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 મેના રોજ આંદામાનમાં પ્રવેશેલું ચોમાસું 27 મેના રોજ કેરળમાં દસ્તક આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here