૪ શખ્‍સો ૪૬ર૦૦ની રોકડ સાથે ઝડપાયા

૪ શખ્‍સો ૪૬ર૦૦ની રોકડ સાથે ઝડપાયા
૪ શખ્‍સો ૪૬ર૦૦ની રોકડ સાથે ઝડપાયા

બળેજની ધોલર સીમમાં જૂગાર રમતા ૪ શખ્‍સોને ૪૬ર૦૦ ની રોકડ સાથે પોલીસે પકડી પાડયા છે.

બળેજની ધોલર સીમમાં જૂગાર રમતા કરશન મુળજી ચામુડીયા દેવજી ધનજી, ભોજા કરશન અને નાથા ભોજાને ૪૬ર૦૦ ની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે. જૂગાર દરોડા દરમિયાન રાતીયાનો મુળુ લખમણ નાસી ગયો છે.