સળગતી, પિગળતી અને ધ્રુજતી ધરતી

સળગતી, પિગળતી અને ધ્રુજતી ધરતી
સળગતી, પિગળતી અને ધ્રુજતી ધરતી

એપ્રિલ શરૂ જ થયો છે અને મોસમનો મિજાજ સમજથી બહાર થઈ રહ્યો છે એનું કારણ પણ છે, રિપોર્ટ આવ્યો છે કે દર મિનિટે ધરતીથી 10 ફૂટબોલ મેદાનોના બરાબર ટ્રોપિકલ ફોરેસ્ટ ગાયબ થઈ રહ્યા છે,

મે-જૂનના હીટવેવ હજુ આવ્યો છે, આર્કટિકનો બરફ વધુ ઝડપથી પિગળી રહ્યો છે, આ બધા મુદ્દા પર તાજેતરના દિવસોમાં આવેલા અનેક સંશોધન, રિપોર્ટના માધ્યમથી સમજીએ પૂરો મામલો..