રિવર્સમાં આવેલા ટેમ્પાએ મહિલાને કચડી

રિવર્સમાં આવેલા ટેમ્પાએ મહિલાને કચડી
રિવર્સમાં આવેલા ટેમ્પાએ મહિલાને કચડી
મહિલા કંચન દેવી મજૂરી કામની રિસેશમાં બ્રેક લઈને ચા પીવા જતી હતી. ટેમ્પો વાળો ગાડીને બેક લઈ રહ્યો હતો. ભીલવાડામાં ચાલતી જતી મહિલાને એક રિવર્સમાં આવતા ડેમ્પાએ કચડી દીધી છે. ટક્કર માર્યા પછી મહિલાના માથા ઉપર ટાયર ફરી વળ્યું હતું. આ એક્સિડન્ટથી મહિલાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. એક દિવસ પહેલાં થયેલી આ ર્દુઘટનાનો સીસીટીવી વીડિયો સોમવારે સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઘટના ભીલવાડાના એપીએમસી માર્કેટની છે.  આ દરમિયાન ત્યાંથી પસાર થતી મહિલા આ ટેમ્પા નીચે કચડાઈ ગઈ હતી. ટેમ્પાએ મહિલાને ટક્કર માર્યા પછી પણ તે રોકાયો નહીં અને મહિલાના માથાને કચડીને આગળ નીકળી ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યાં સુધી ડ્રાઈવર ટેમ્પો છોડીને ભાગી ગયો હતો. પોલીસે ટેમ્પો જપ્ત કરી લીધો છે. સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

એક્સિડન્ટ પછી નારાજ પરિવારજનો મૃતદેહને એપીએમસી માર્કેટ લઈને આવી ગયા હતા અને વળતરની માગણી કરતા હતા. સુભાષ નગર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર પુષ્પા કાસોટિયાએ જણાવ્યું હતું કે ભીલવાડાના આરકે વ્યાસ કોલોનીમાં રહેતી કંચનદેવી એપીએમસી માર્કેટમાં કામ કરતી હતી.પોલીસે ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઘણું સમજાવ્યા પછી તેઓ માન્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here