રાજયમાં સૌથી ગરમ શહેર રાજકોટ

રાજયમાં સૌથી ગરમ શહેર રાજકોટ
રાજયમાં સૌથી ગરમ શહેર રાજકોટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ક્રમશ: ગરમીનો પારો ઉપર ચડવા લાગ્યો છે, ત્યારે રાજકોટમાં ગઇકાલે રાજયની સૌથી વધુ 40.8 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

તેમજ સુરેન્દ્રનગરમાં 40.2, પોરબંદરમાં 35.8, અમદાવાદમાં 39.7, અમરેલીમાં 40.3, વડોદરામાં 38, ભાવનગરમાં 37.7, ભુજમાં 38.5, છોટા ઉદેપુરમાં 37.4, ડાંગમાં 38.2, ડિસામાં 38, દિવમાં 31.3 તથા દ્વારકામાં 30.6 ડિગ્રી અને ગાંધીનગર ખાતે 39, જામનગરમાં 33.6, કંડલામાં 33.8 તથા નલિયા ખાતે 34 ડિગ્રી  મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.