મોરબી કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી ખાતે ડો. હેડગેવારનું પૂજન

મોરબી કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી ખાતે ડો. હેડગેવારનું પૂજન
મોરબી કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી ખાતે ડો. હેડગેવારનું પૂજન

કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી મોરબી શાખામાં ડો. કેશવરામ બલીરામ હેડગેવારના જન્મદિવસ નિમિતે ડો. કેશવરામ બલીરામ હેડગેવારનું પૂજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ચેરમેન રમેશભાઈ પંડ્યા, સહપ્રભારી ડીરેકટર ડી એમ બાવરવા, સમિતિના સભ્ય હરીશભાઈ શેઠ, હરેશભાઈ પીઠવા, મેનેજર અશોકભાઈ પરમાર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.