મહિલા પોલીસ ટીમને પેટ્રોલીંગ માટે ખાસ સાધન

મહિલા પોલીસ ટીમને પેટ્રોલીંગ માટે ખાસ સાધન
મહિલા પોલીસ ટીમને પેટ્રોલીંગ માટે ખાસ સાધન

અમદાવાદનાં રીવર ફ્રન્ટ પર તૈનાત મહિલા પોલીસ ટીમ ‘શી’ને પેટ્રોલીંગ માટે ખાસ સાધન ફાળવવામાં આવ્યા છે. બન્ને તરફના રિવરફ્રન્ટ પર આ ઈલેકટ્રીક વેહિકલ થકી મહિલા પોલીસ ત્વરીત પેટ્રોલીંગ કરી શકશે. ફૂટ પેટ્રોલીંગનાં સ્થાને આ પૈડાવાળા સરળ સાધનની મદદથી વિવિધ સ્થળે ઝડપથી પહોંચી શકાય છે.