ભારત સરકાર પોતાની મોબાઈલ એપ સ્ટોર વિકસાવશે: પ્રસાદ

    રવિવારે રાજકોટ
    રવિવારે રાજકોટ

    Subscribe Saurashtra Kranti here.

    ટ્વીટર અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર પ્રશ્ર્નકાળમાં તેમને કહૃાું કે સરકાર સમીક્ષાનું સ્વાગત કરે છે

    આઈટી સેક્ટરમાં ૨૦૧૯માં ૨ લાખ નોકરીઓ મળી

    કેન્દ્રીય સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભા(સરકાર)માં કહૃાુ કે કેટલીક કંપનીઓના ઈન્ટરનેટનું સામ્રાજ્યવાદ બનવાના કોઈ પણ પ્રયત્નને સહન કરવામાં નહીં આવે. ટ્વીટર અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર પ્રશ્ર્નકાળમાં તેમને કહૃાું કે સરકાર સમીક્ષાનું સ્વાગત કરે છે પરંતું સોશિયલ મીડિયાના દૃુરઉપયોગ કરવાની પરવાનગી ન આપી શકાય.

    મીડિયાના દૃુરઉપયોગ કરવાની પરવાનગી ન આપી શકાય, કંપનીઓના ઈન્ટરનેટનું સામ્રાજ્યવાદ બનવાના કોઈ પણ પ્રયત્નને નહીં કરાય સહન

    કોંગ્રેસ સાંસદ જીસી ચંદ્રશેખરના સામાજિક કાર્યકર્તા દિશા રવિના ઉઠેલા મુદ્દા પર પ્રસાદે કહૃાુ કે ભારતને ગર્વ છે કે અહીં સોશિયલ મીડિયાના કરોડો ઉપયોગ કર્યા છે અને ફેસબુક, ટ્વીટર સહિત અન્ય મંચો પર સક્રિય છે. તેમણે કહૃાું કે ભારતમાં પોતાના વ્યવસાય કરવા માટે સ્વતંત્ર છે પણ ઈન્ટરનેટ પર કેટલીક કંપનીઓનો એકાધિકાર ન હોવો જોઈએ. ન સોશિયલ મીડિયાનો દૃુરઉપયોગ થવો જોઈએ. ઈન્ટરનેટ મનુષ્યની એક શક્તિશાળી શોધ છે. પરંતુ આમાં કોઈનો એકાધિકાર ન રહેવો જોઈએ. કેટલીક કંપનીઓ દ્વારા ઈન્ટરનેટના સામ્રાજ્યવાદ બનાવવાના પ્રયાસને સ્વીકારવામાં નહીં આવે.

    પ્રસાદે કહૃાું કે આ એપ બનાવવા માટે ખાનગી કંપનીઓને પ્રોત્સાહિત કરવાની સાથે સરકાર પોતે મોબાઈલ એપ સ્ટોર વિકસિત કરવા માટે અને આને સશક્ત બનાવવા માટે ઈચ્છુક છે. એક લેખિત જવાબમાં તેમણે કહૃાું કે દેશનું પહેલું સ્વદેશ વિકસિત એપ સ્ટોર મોબાઈલ સેવા એપસ્ટોર છે. આના પર વિભિન્ન ડોમિન અને સાર્વજનિક સેવાઓની શ્રેણીના ૯૬૫ લાઈવ એપ છે. ઈન્ડિયા એપ માર્કેટ સ્ટેટિક્ટિક રિપોર્ટ ૨૦૨૧ના હવાલાથી તેમણે જણાવ્યું કે એન્ડ્રોઈડ પર ૫ ટકા એપ ભારતીય ડેવલપર્સના છે.

    Read About Weather here

    મણે કહૃાું કે આઈટી સેક્ટરમાં દેશના જીડીપીમાં ૮ ટકાનું યોગદાન છે. આ સેક્ટરમાં ૪૬ લાખ લોકો કાર્યરત છે. જેમાં ૧૪ લાખ મહિલાઓ છે. એટલું જ નહીં ૨૦૧૯માં આ સેક્ટરમાં નવી નોકરીઓ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સરકારની ઈચ્છા છે કે પુરા દેશમાં ગામોમાં ભારતનેટનું નેટવર્ક પાથરવામાં આવે અને પીએમ આગામી ૧હજાર દિવસોમાં આને પુરુ કરવા ઈચ્છે છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here