બાળક સાથે શૃષ્ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય કરતાં ચકચાર

બાળક સાથે શૃષ્ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય કરતાં ચકચાર
બાળક સાથે શૃષ્ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય કરતાં ચકચાર

ગાંધીધામમાં ઢગા દ્વારા શેરીમાં રમતા બાળક સાથે કરાયેલા સળષ્ટિ વિરૂધ્‍ધના કૃત્‍ય એ ચકચાર સર્જી છે. શહેરના કારગો ઝુંપડપટ્ટી વિસ્‍તારમાં રહેતા નિરંજન ભંગ નામના ઢગાએ કામાતુર બની માસૂમ બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્‍યો હતો. આ બનાવે હોબાળો મચતાં આ કળત્‍ય કરનાર આરોપી સામે લોકોએ ફિટકાર વરસાવ્‍યો હતો. બી ડિવિઝન પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે પોકસો સહિતની અન્‍ય કલમો નીચે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.