બહેનને મળવા જઈ રહેલ ૩૭ વર્ષના યુવાનની અતિ ક્રૂર હત્યા

બહેનને મળવા જઈ રહેલ ૩૭ વર્ષના યુવાનની અતિ ક્રૂર હત્યા
બહેનને મળવા જઈ રહેલ ૩૭ વર્ષના યુવાનની અતિ ક્રૂર હત્યા

સુરતના ઉધના વિસ્તારમાં ભજનસિંગ નામનો ૩૭ વર્ષનો યુવાન તેની બહેનને મળવાં જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની મોટરને ઘેરી તલવારો સાથે આવેલા શખ્સોએ ભજનસિંગને તલવારથી ઘા મારી સરા જાહેર વેતરી નાખેલ.  તેનો ડાબો હાથ કાપી નાખ્યો હતો, જમણા હાથની આંગળીઓ કાપી નાખી હતી અને તેનું ગળું કાપી નાખ્યું હતું. ભજનસિંગનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

તે વડોદ ગામ ખાતે માતા, પત્ની, બે દીકરી અને પુત્ર સાથે રહેતો હતો અને મીટનો ધંધો કરતો હતો. અંગત અદાવતમાં  હત્યા થયાનું મનાય છે