પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકા…

પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકા...
પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકા...
પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકા... સિરિયલ
નટુકાકા

પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકા તરીકે રોલ ભજવતા ઘનશ્યામ નાયક લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા છે. ઘણા સમય પહેલા ઘનશ્યામ નાયકને લઈને સંચાર આવ્યા હતા કે ઘનશ્યામ નાયક કેન્સરથી પીડિત છે. તેની સારવાર ચાલી રહી છે. એપ્રિલ મહિનામાં, ઘનશ્યામ નાયકના ગળામાં કેટલાક ફોલ્લીઓ મળી આવ્યા હતા, ત્યારબાદ તેઓની કીમોથેરાપી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડોક્ટરોએ ઘનશ્યામ નાયકના ગળામાંથી એક ગાંઠ કાઢી હતી.  જેના માટે તેમણે સર્જરી પણ કરાવી હતી. બાદમાં કેટલાક વધુ ફોલ્લીઓ બહાર આવ્યા, જેના કારણે તેમને કીમોથેરાપી પર મૂકવામાં આવ્યા. આ સિવાય એવા અહેવાલો હતા કે ઘનશ્યામ નાયક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.

હાલ ઘનશ્યામ નાયકના આવી રહેલા ફોટામાં તેઓ કમજોર દેખાય છે. પરંતુ તેઓએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમના છેલ્લા શ્વાસ સુધી સિરિયલમાં કામ કરશે અને લોકોને મનોરંજન કરતાં રહેશે…

Read About Weather here

તેઓએ અનેક ફિલ્મોમાં કામ પણ કર્યું છે. જેમ કે તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ 1968માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી તેરે નામ,ચંદુ ચા વાળા,ચોરી ચોરી,ખાકી,પંગા ના લો,નાટકવાળા,અન્ડરટ્રાયલ,ઢૂંઢતે રહ જાઓગે   ,હલો! હમ લલ્લન બોલ રહે હૈ.. વગેરે

  • ટેલિવિઝન ધારાવાહિક

મણીમટકું

ફિલિપ્સ ટોપ 10

એક મહલ હો સપનો કા’

સારથી

સારાભાઇ vs સારાભાઇ

છુટા છેડા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (હાલમાં)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here