પાર્કિંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી લીધો

પાર્કિંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી લીધો
પાર્કિંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી લીધો

મોરબીના અયોધ્યાપુરી રોડ મદીના પેલેસના પાર્કિંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા એકનું નામ ખુલતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસના પી આઈ એચ એ જાડેજાની સુચનાથી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફના આર પી રાણા,ધર્મેન્દ્રભાઈ  વાધડીયા, સિદ્ધરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે મોરબીના અયોધ્યાપૂરી રોડ મદીના પેલેસના પાર્કિંગમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી દારૂની બોટલ નંગ ૯૬ કીમત રૂ.૩૬૯૬૦ ના મુદામાલ સાથે મુસ્તાકભાઈ જુસબભાઈ કટિયાને ઝડપી પાડ્યો હતો જ્યારે સલીમ જુસબભાઈ કટિયાનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ એચ એ જાડેજા, આર પી રાણા, ધર્મેન્દ્રભાઈ વાધડીયા, કિશોરભાઈ મિયાત્રા, સિદ્ધરાજસિંહ જાડેજા અને સિદ્ધરાજભાઈ લોખીલ સહિતની ટીમે કરેલ છે