ખનીજ વિભાગના સુપરવાઇઝરને ધમકી

ખનીજ વિભાગના સુપરવાઇઝરને ધમકી
ખનીજ વિભાગના સુપરવાઇઝરને ધમકી

અમરેલી તાલુકાના લાઠી રોડ પર બજરંગ કોટન તેમજ અમરેલી બહુમાળી ભવનમાં આવેલ  ખાણખનીજની ઓફીસમાં ડમ્‍પર જી.જે. ૦૯, ઝેડ ૨૬૮૯ના માલિક તથા  તેમનો ચાલક, કેબીનમાં બેઠેલા બે અજાણ્‍યા શખ્‍સો તેમજ ખાણ ખનીજની ઓફીસમાં ધમકી આપનાર અજાણ્‍યો શખ્‍સ તથા તપાસમાં ખૂલે તે તમામ લોકોએ બજરંગ કોટનમાં રેતી ખાલી કરી પોતાના હવાલાવાળું  ડમ્‍પર પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી  આરોપી નં, પ ખાણ ખનીજની ઓફીસમાં જઈ ખાણ ખનીજના  સુપરવાઇઝર હિતન્‍દ્રસિંહ, અજીતસિંહ રાયજાદાને એટ્રોસીટીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી ધમકી અપ્‍યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.