સાન્યાનીહવે ફિલ્મ ‘હિટ’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે ફોરેન્સિક લેડી ઓફિસરનું પાત્ર ભજવ્યું છે. અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ બોલીવૂડમાં સાત વર્ષની કારકિર્દીમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
![કંઇપણ પડકાર જનક નહોતું લાગ્યું: સાન્યા સાન્યા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
![કંઇપણ પડકાર જનક નહોતું લાગ્યું: સાન્યા સાન્યા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવની મુખ્ય ભુમિકા છે. સાન્યા કહે છે રાજકુમાર રાવ જેવા એક્ટર સાથે કામ કરવાનું હોય તો તમારું કામ ખુબ જ સરળ બની જાય છે. તે જે કરે છે એને તમારે બસ અનુસરવાનું હોય છે.
Read About Weather here
રાજકુમાર સાથે હોવાને કારણે મને આ ફિલ્મમા કંઇપણ પડકારજનક કે મુશ્કેલીનજક લાગ્યું નહોતું આથી કોઈ પણ દૃશ્યમાં મને એવું નહોતું લાગ્યું કે હું ડાયલોગ બોલી રહી છું, મને એવું જ લાગતું હતું કે હું એકદમ નેચરલ વાતચીત કરી રહી છું. સાન્યાની અન્ય ફિલ્મનું નામ જવાન છે.. આ માટે રાજકુમારને ક્રેડિટ આપવી જ રહી. કારણ કે તે એક અદ્દભુત એક્ટર જ નહીં પરંતુ ખૂબ જ સારો સહકલાકાર પણ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here