ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા કેસને લઈ દિલ્હી, કર્ણાટક અને કેરળમાં દરોડા (2)

    AAM-ADAMI-PARTY
    AAM-ADAMI-PARTY

    Subscribe Saurashtra Kranti here.

    ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા એક જૂના કેસની તપાસ

    રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા કેસને લઈ દિલ્હી, કર્ણાટક અને કેરળમાં ૫ જગ્યાએ દરોડા પાડ્યા છે. જાણવા મળ્યા મુજબ દિલ્હીના જાફરાબાદ વિસ્તાર, કેરળના કોચી અને બેંગલુરૂમાં દરોડાની કામગીરી ચાલી રહી છે.ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા કેસને લઈ દિલ્હી, કર્ણાટક અને કેરળમાં દરોડા

    રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદીઓ સાથે સંકળાયેલા એક કેસમાં ૪ મહિલાઓને કસ્ટડીમાં લીધી હતી. મહિલાઓની પુછપરછ બાદ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

    Read About Weather here

    ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા એક જૂના કેસની તપાસ દરમિયાન એક આતંકવાદી સંગઠન માટે કામ કરી રહેલા કેટલાક લોકોના એક મોડ્યુલની જાણકારી મળી હતી. જાણવા મળ્યા મુજબ દિલ્હીના જાફરાબાદ વિસ્તાર, કેરળના કોચી અને બેંગલુરૂમાં દરોડાની કામગીરી ચાલી રહી છેત્યાર બાદ એજન્સીએ આ મામલે અલગથી એક કેસ નોંધ્યો છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here