આવતીકાલે કચ્છના નિરોણા ખાતે નિ:શુલ્ક દંતયજ્ઞ

આવતીકાલે કચ્છના નિરોણા ખાતે નિ:શુલ્ક દંતયજ્ઞ
આવતીકાલે કચ્છના નિરોણા ખાતે નિ:શુલ્ક દંતયજ્ઞ

જરૂરીયાત મંદ દર્દીને દાંતની બત્રીસી ટોકન દરે બનાવી અપાશે

ગાયત્રી પરીવાર નેત્રા અને લોહાણા મહાજન નેત્રાનાં ઉપક્રમે આવતીકાલે સવારે 10 થી 3 સરકારી હોસ્પિટલ, નિરોણા (કચ્છ) ખાતે વિના મુલ્ય દંતયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મેગા કેમ્પ જીવરાજ મોનજી મજેઠીયાવાડી વાળા પરીવાર તરફથી યોજાય છે. દાંતનો દુઃખાવો, હાલતા- દુઃખતા દાંત અને દાંતમાંથી લોહી પડવું, પાયોરિયાની આયુર્વેદ સારવાર તેમજ જરૂર પડ્યે ઇજેક્શન વગર જાલંધર બંધ યોગ વડે દાંત કાઢી પણ આપવામાં આવશે.

નિદાન કરી દવા વિતરણ કરવામાં આવશે. આ કેમ્પમાં ભારતના સુપ્રસિદ્ધ દંત વૈદ્ય ડો.જયસુખભાઈ મકવાણા અને તેની ટીમ સેવા આપશે. જરૂરીયાતમંદ દર્દીને દાંતની બત્રીસી ટોકન દરે બનાવી આપવાની વ્યવસ્થા છે.

Read About Weather here

વધુ વિગત માટે રાજુભાઈ મજીઠીયા- ૯૪૨૭૭૬૦૪૧૨, કાનજીભાઈ વડોર-૯૪૨૭૭૧૮૫૮૧ અને કિશોરભાઈ ભાનુશાળી- ૯૮૭૯૫૫૮૧૧૦ નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here