પેટ્રોલ પ્રતી લી.૨૯ પૈસા અને ડિઝલમાં પ્રતી લી.૨૪ પૈસાનો વધારો
Subscribe Saurashtra Kranti here
Read About Weather here
કાચા તેલમાં સતત તેજી જોવા મળી રહી છે. કાચા તેલની કિંમતોની અસર સ્થાનિક માર્કેટમાં પણ જોવા મળી રહી છે. એક દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આજે ફરી વધારો જોવા મળ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં આજે ૨૯ પૈસાનો વધારો કર્યો છે અને ડીઝલની કિંમતમાં ૨૪ પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલની કિંમત ૯૮.૮૧ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૧ રૂપિયા પ્રતિ લીટર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here