આજે જાણીએ પાણીમાં યાન વિશે…

આજે જાણીએ પાણીમાં યાન વિશે...
આજે જાણીએ પાણીમાં યાન વિશે...

બાલ્ટિક સમુદ્રમાં 2011 માં એક ડુબકી લગાવનાર ટુકડીએ ખેંચેલા ફોટાએ આખી દુનિયાનું ધ્યાન એ તરફ ખેંચ્યું. એ લોકોએ જે ફોટો ખેંચ્યો તે કોઇ પરગ્રહવાસી યાન જેવો હતો.

આજે જાણીએ પાણીમાં યાન વિશે... માં

નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોએ સર્વસંમતિથી સ્વીકાર્યુ કે તે એક કુદરતી ભૌગોલિક રચના છે આ રચના 200 ફૂટનો વ્યાસ ધરાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રેમ્પ, દાદર અને અન્ય માળખાઓ દેખાય છે . માં તેઓ સ્પષ્ટ ચિત્ર લેવા માટે ગયા પણ કોઇ વિદ્યુત હસ્તક્ષેપને કારણે તેઓ સ્પષ્ટ ચિત્ર ના લઇ શક્યા.

જ્ઞાનિકોએ તે રચનાના પથ્થરના નમૂના મેળવ્યા તો તે ગ્રેનાઇટ, જીનીઝ અને સેંડસ્ટોનના હોય તેમ સાબિત થયું

આજે જાણીએ પાણીમાં યાન વિશે... માં

Read About Weather here

એક ટુકડો તો જ્વાળામુખી ખડકનો પણ હતો. લ્ટિક સમુદ્રમાં રહેલ ખડકો મોટેભાગે હિમનદીઓ દ્વારા લાવવામાં આવ્યા હોવાનું મનાય છે તો, આ યાન આવ્યું ક્યાંથી એ અંગે હજુવિજ્ઞાન ચૂપ છે !!!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here