આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.દિલ્હી સરકારની સિકસર : ‘83’ ફિલ્મ કરમુક્ત કરાઈ

ફિલ્મ નિર્માતા કબીર ખાને અભિનેતા રણવીરસિંહને કપિલ દેવના પાત્રમાં રજૂ કર્યો છે. તે ફિલ્મ કરમુક્ત જાહેર થતા ફિલ્મ નિર્માતાએ કેજરીવાલનો આભાર માન્યો છે. આ ફિલ્મ તા. 24ના રોજ રિલીઝ થઇ રહી છે.

2. ઓમિક્રોન પછી હવે ડેલ્મીક્રોન કોરોનાનો વધુ એક વેરીએન્ટ મળ્યો

ડેલ્ટા તથા ઓમિક્રોન જેવુ સ્વરૂપ ધ૨ાવતો આ વે૨ીએન્ટ ‘નાની સુનામી’ સર્જી શકે : નિષ્ણાંતો

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. બોપલથી શાંતિપુરા તરફના તૂટી પડેલા ફ્લાય ઓવરની ડિઝાઈન કરનારી કંપની 2020થી બ્લેક લિસ્ટ, 33.51 લાખનો દંડ પણ થઈ ચૂક્યો છે

ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સને 2018માં બ્લેક લિસ્ટ કરી ત્યારે નીતિનભાઈ અને હાલ પૂર્ણેશ મોદી માર્ગ-મકાન મંત્રી

4. PM મોદી કોરોના પર આજે સમીક્ષા બેઠક કરશે, ઓમિક્રોનના વધતા કેસને રોકવા મુદ્દે ચર્ચા થશે

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો કુલ આંક 247 થયો

ગુજરાતમાં 23 ઓમિક્રોન સંક્રમિત

5. સિદ્ધાર્થ મલ્હોત્રા ને કિઆરા અડવાણી આવતા વર્ષે સાત ફેરા ફરે તેવી શક્યતા

કેટ-વિકી બાદ બોલિવૂડની વધુ જોડી લગ્ન કરશે

6. વાયરલ તસવીર પાછળનું સત્ય, એ IAS ઓફિસર નહીં પણ 10 પાસ શિખા રસ્તોગી છે!

વડાપ્રધાને તેને આત્મનિર્ભર બનાવવા કાશી કોરિડોરમાં દુકાન અપાવી

7. US અને UKમાં કોરોનાએ કેર વર્તાવ્યો; અમેરિકામાં એક દિવસમાં 2.27 લાખ કેસ અને બ્રિટનમાં 1 લાખ કેસ નોંધાયા

કોરોનાના કેસ વધતા ચીનના શીઆન શહેરમાં કડક લોકડાઉન

8. ઠંડીમાં શરદી-ઉધરસ અને તાવથી બચાવો, ભૂલકાઓના ફેવરિટ ભોજનમાં ખબર ના પડે તેમ હળદર ઉમેરો

વેજીટેબલ સૂપમાં મરી પાઉડર મિક્સ કરીને બાળકને આપો

રોજ બાળકના ડાયટમાં એક ઈંડું સામેલ કરો

Read About Weather here

9. ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નથી લાગ્યા નારા : પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલે કહ્યું – ‘વીડિયોને ખોટી રીતે વાયરલ કરાયો’

રેલીમાં ‘રાધુભાઈ ઝિંદાબાદ’ના નારાઓ જ લાગ્યા છે’ :વીડિયોનો ખોટી રીતે વાયરલ કરનારની ઓળખ કરી કાર્યવાહી કરાશે

10. કાશ્મીરમાં એક કલાકમાં બે આતંકી હુમલા : શ્રીનગરમાં નાગરિકની હત્યા : અનંતનાગમાં એક એએસઆઇ શહીદ

શ્રીનગરના મેરઝાનપોરા ઈદગાહની પાસે આતંકીઓએ એક નાગરિકની ગોળી મારી હત્યા કરી: બિજબેહરા પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઈ મોહમ્મદ અશરફને આતંકીઓએ અંધાધુંધ ફાયરિંગ કર્યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here