આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ગયામાં ઝાડ પરથી પડતાં કિશોરનું મોત, હવે જીવતો કરવા માટે કબર પાસે ઝૂમી રહી છે મહિલાઓ

બિહારના ગયાના નક્સલ પ્રભાવિત આમસ પ્રખંડના બભનડીહ હાલ ચર્ચામાં છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.બોમ્બપ્રૂફ ગાડી, 24 કલાક NSG કમાન્ડોના ઘેરામાં; દરેક કાર્યક્રમ માટે 15 ગાડીનો કાફલો રહે છે

ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથની પાસે સુરક્ષાનું એવું ચક્ર છે, જેને એક અભેદ કિલ્લો માનવામાં આવે છે. 

3.વાલોડ તાલુકા પંચાયતમાં શિક્ષક પતિએ જુદી રહેતી પત્નીને સળગાવી પોતે પણ સળગી ગયો

પત્ની ડ્યુટી પર હતી ત્યારે ધસી આવ્યો અને જ્વલનશીલ પ્રવાહી છાંટી માચીસ ચાંપી દીધી

4.DJ વગાડવાના મુદ્દે પથ્થરમારો કરી વાહનોની તોડફોડ; સામસામે ફરિયાદમાં 7ની અટકાયત

ગધેડી ફળિયામાં રબ્બાની મસ્જિદ પાસે વરઘોડો આવતાં જ બોલાચાલી બાદ મામલો બગડ્યો

5.ઈન્દોરમાં બાપે તેની 16 વર્ષીય દીકરીના હાથ-પગ પથ્થરોથી કચડી ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી

ઈન્દોરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક દુષ્કર્મી પિતાએ પોતાની સગી દીકરીનું ગળુ દબાવી હત્યા કરી દીધી છે.

6.માતાએ કહ્યું- નરાધમે એવી વાત કરી કે જણાવી પણ ન શકું, ઘરમાંથી કાઢી મૂકવા માગતો હતો

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના કટરા પોલીસ સ્ટેશનમાં આવતા એક ગામના નરાધમ પિતાએ પોતાની 12 વર્ષની દીકરી સાથે રેપ કર્યો. એટલું જ નહીં, એનો તેને કોઈ અફસોસ પણ નથી.

7.ચૂંટણી 2 જુલાઈએ, હોદ્દો મેળવવા માટે મેમ્બર્સનું લોબિંગ શરૂ

વિવિધ એસોસિયેશનોએ ઉમેદવારોે ઊભા રાખવા તૈયારી શરૂ કરી

 8.સૌરાષ્ટ્રનો શ્રીલંકા સાથેનો સીધો વેપાર બંધ, રૂ.200 કરોડથી વધુ રકમના નાણાં નિકાસકારોના ફસાયા

સૌરાષ્ટ્રમાં બનતી ઓટોમોબાઈલ, હાર્ડવેરની પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે

9.ગાંધીનગરમાં બપોરે 2 વાગ્યે બેટરી હીટ થતાં 5 સોલાર પેનલમાં આગ લાગી

44 ડિગ્રી ગરમીમાં પાટનગર તપ્યું

Read About Weather here

10.2.60 લાખના લાંચ કેસમાં કોર્ટે કલોલ મામલતદારના જમીન ફગાવ્યા દીધા

કલોલની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here