કયા મચ્છર પીવે છે માણસનું લોહી ? માદા મચ્છર કે નર મચ્છર કોણ કરડે છે મનુષ્યને? જાણીયે તે અંગે ..

કયા મચ્છર પીવે છે માણસનું લોહી ? માદા મચ્છર કે નર મચ્છર કોણ કરડે છે મનુષ્યને? જાણીયે તે અંગે ..
કયા મચ્છર પીવે છે માણસનું લોહી ? માદા મચ્છર કે નર મચ્છર કોણ કરડે છે મનુષ્યને? જાણીયે તે અંગે ..

ઉનાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. જ્યારે મચ્છર કરડે છે, ત્યારે વ્યક્તિને તે જગ્યાએ તમને ખંજવાળ આવે છે અને પીડા પણ થાય છે. ત્યારે શું તમારા મનમાં ક્યારેય પ્રશ્ન થયો કે તમને જે મચ્છર કરડે છે તે મેલ છે કે ફિમેલ. આજે અમે તમને આ લેખમાં તેના વિશે જણાવીશું.

કયા મચ્છર પીવે છે માણસનું લોહી ? માદા મચ્છર કે નર મચ્છર કોણ કરડે છે મનુષ્યને? જાણીયે તે અંગે .. મચ્છર

ઉનાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. જ્યારે મચ્છર કરડે છે, ત્યારે વ્યક્તિને તે જગ્યાએ તમને ખંજવાળ આવે છે અને પીડા પણ થાય છે. ત્યારે શું તમારા મનમાં ક્યારેય પ્રશ્ન થયો કે તમને જે મચ્છર કરડે છે તે મેલ છે કે ફિમેલ.

કયા મચ્છર પીવે છે માણસનું લોહી ? માદા મચ્છર કે નર મચ્છર કોણ કરડે છે મનુષ્યને? જાણીયે તે અંગે .. મચ્છર

નર મચ્છર માણસોને કરડતા નથી. ફક્ત માદા એટલે કે ફિમેલ મચ્છર જ માણસોને કરડે છે. મનુષ્યોની જેમ મચ્છરોનું પણ પોતાનું જૈવિક જીવન ચક્ર હોય છે.
માદા મચ્છર મનુષ્યનું લોહી ચૂસે છે, જ્યારે નર મચ્છર માત્ર ફળોના રસ પર આધાર રાખે છે.
માદા મચ્છરને તેના ઇંડા બનાવવા માટે માનવ રક્તમાં રહેલા કેટલાક પ્રોટીનની જરૂર હોય છે, જે મનુષ્યનું લોહી ચૂસીને મેળવે છે.
માનવ રક્તમાં રહેલા આયર્ન અને પ્રોટીન તેમને ઇંડા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ કારણોસર માદા મચ્છર માનવ લોહી પીવે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here