સુરતમાં ટેમ્પો BRTS રૂટમાં ઘૂસ્યો !

ટેમ્પો BRTS રૂટમાં
ટેમ્પો BRTS રૂટમાં

ટેમ્પોચાલક બેફામ રીતે BRTS રૂટમાં કેમ ગાડી દોડાવી રહૃાો હતો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટમાં પુરપાટ જઇ રહેલા દૃૂધના ટેમ્પોના ડ્રાઇવરે સ્ટિયિંરગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર ચડી જતા અકસ્માત થયો હતો. દૃૂધનો ટેમ્પો હંકારી ડ્રાઈવર એટલી પુરપાટ ઝડપે હતો કે, એક ડિવાડકર છોડીને બીજા ડિવાઇડર ઉપર ચઢી ગયો હતો. અકસ્માત કરીને ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

Subscribe Saurashtra Kranti here

સદનસીબે બપોરના સમયે અકસ્માત થયો હોવાથી કોઇ રાહદારી કે વાહનોની અવરજવર પણ નહોતી. જેથી જાનહાનિ ટળી ગઇ હતી. હાલ સુરત શહેરમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ છે, ત્યારે લોકો પણ ખૂબ ઓછી સંખ્યામાં અવરજવર માટે બહાર નીકળી રહૃાા છે અને રસ્તાઓ ખાલી જોવા મળી રહૃાા છે, છતાં પણ ટેમ્પોચાલક બેફામ રીતે BRTS રૂટમાં કેમ ગાડી દોડાવી રહૃાો હતો તે સમજની બહાર છે.

Read About Weather here

કાપોદ્રા વિસ્તારમાં ડ્રાઇવરે ગફલતભરી રીતે દૃૂધનો ટેમ્પો ટેમ્પો હંકારતા મોટી દૃુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી. જે રીતે ટેમ્પો ડિવાઇડર ઉપર ચડી ગયો છે, તે જોતા કલ્પના કરી શકાય છે કે, જો અન્ય રસ્તા તરફ વળી ગયો હોત તો રાહદારીને કે વાહનચાલકને ટક્કર મારી હોત. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here