શા માટે કારની પાછળની લાઇટ હંમેશા લાલ રંગની હોય છે? શા માટે તે અન્ય કોઈ રંગની નથી હોતી?

શા માટે કારની પાછળની લાઇટ હંમેશા લાલ રંગની હોય છે? શા માટે તે અન્ય કોઈ રંગની નથી હોતી?
શા માટે કારની પાછળની લાઇટ હંમેશા લાલ રંગની હોય છે? શા માટે તે અન્ય કોઈ રંગની નથી હોતી?

ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી વિવિધ ડિઝાઈનવાળા વાહનો લોન્ચ કરી રહી છે. પરંતુ તમે બધા વાહનોની પાછળની લાઇટનો રંગ લાલ જોયો જ હશે. આખરે આની પાછળનું કારણ શું છે તમે જાણો છો ?…નહીં તો ચાલો અહીં સમજીએ

આજકાલ ઓટોમોબાઈલ ઉદ્યોગે વિશ્વમાં ઘણી પ્રગતિ કરી છે. આ જ કારણ છે કે ઘણા નવા ફીચર્સ અને અપડેટેડ વર્ઝન સાથે વાહનો લોન્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તમે બધાએ એક વાત નોંધી હશે કે કોઈપણ કાર હોય. તે નાની ગાડી હોય કે મોટી ગાડી તેની પાછળની લાઇટનો રંગ હંમેશા લાલ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કારની પાછળની લાઇટનો રંગ માત્ર લાલ જ કેમ હોય છે? તે અન્ય કોઈ રંગનો કેમ નથી? આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.