રાજ્યમાં સ્ટાર્ટ અપની નોંધણીમાં છેલ્લાં બે વર્ષમાં 160%નો ઉછાળો

રાજ્યમાં સ્ટાર્ટ અપની નોંધણીમાં છેલ્લાં બે વર્ષમાં 160%નો ઉછાળો
રાજ્યમાં સ્ટાર્ટ અપની નોંધણીમાં છેલ્લાં બે વર્ષમાં 160%નો ઉછાળો
રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં 160 ટકાનો ઉછાળો આવ્યો છે. 2020માં 873 સ્ટાર્ટઅપને માન્યતા અપાઈ હતી. આ સંખ્યા 2022માં વધીને 2276 સુધી પહોંચી છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે રાષ્ટ્રીય સ્તરે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) દ્વારા સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020માં 14,498થી વધીને 83 ટકાના વધારા સાથે 2022માં 26,542 થઈ છે તેવી માહિતી વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં આપી હતી. સ્ટાર્ટઅપ મામલે ગુજરાત રાજ્યમાં પાંચમાં ક્રમે છે.

Read About Weather here

મંત્રીના જણાવ્યા અનુસાર. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન સેક્ટર મુજબ આટી સર્વિસીઝમાં સૌથી વધુ 7,587 સ્ટાર્ટઅપ્સ નોંધાયાં છે, ત્યાર બાદ હેલ્થ કેર અને લાઇફ સાયન્સ ક્ષેત્રમાં 6459, શિક્ષણમાં 4164 સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. સરકારે કહ્યું કે, તે દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ અને વૃદ્ધિ માટે સતત વિવિધ પ્રયાસો હાથ ધરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here