રવિવારે રાજ્યમાં 60 હજારથી વધુ ઉમેદવારોની ટાટ મેઈન્સની પરીક્ષા

રવિવારે રાજ્યમાં 60 હજારથી વધુ ઉમેદવારોની ટાટ મેઈન્સની પરીક્ષા
રવિવારે રાજ્યમાં 60 હજારથી વધુ ઉમેદવારોની ટાટ મેઈન્સની પરીક્ષા
રાજ્યમાં 60 હજારથી વધુ ઉમેદવારોની ટાટ મેઈન્સની પરીક્ષા આપશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાંચ જિલ્લામાં TAT માધ્યમિકની મેઈન્સની પરીક્ષા લેવાશે. રાજકોટમાં 15957 ઉમેદવાર આ પરીક્ષા આપવાના હોય 58 કેન્દ્ર અને 460 બ્લોકમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના ઉમેદવારોને પણ રાજકોટમાં કેન્દ્ર ફાળવાયું છે. રાજ્યમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરત, રાજકોટ અને વડોદરા એમ પાંચ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટમાં 15957 સહિત રાજ્યમાં 60 હજારથી વધુ ઉમેદવારો ટાટ મેઈન્સની પરીક્ષા આપશે.

nike air jordan 11 cool grey

the wig shop
mens nike air max
adidas yeezy boost 350 v2
cheap nfl jerseys
best sex toys for couples
team jerseys
cheap adidas shoes
adidas yeezy slides onyx
sex toy stores
nike air max 270
team uniforms
custom basketball uniforms
NFL shop
adam and eve sex toys
adidas outlet online

આ પરીક્ષામાં બે પેપર રાખવામાં આવ્યા છે. જેમાં પેપર-1 ભાષા ક્ષમતાનું રહેશે. 100 ગુણનું આ પેપર સવારે 10-30થી 1 વાગ્યા દરમિયાન લેવાશે. જ્યારે 100 ગુણનું પેપર-2 વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું રહેશે. આ પેપર બપોરના 3થી 6 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ માધ્યમિકની પ્રિલિમ પરીક્ષા 4 જૂને યોજાઈ હતી. જેમાં પાસ થનારા ઉમેદવાર માટે હવે 25 જૂને મેઈન્સની પરીક્ષા લેવાશે.

Read About Weather here

રાજકોટમાં કુલ 58 જેટલા કેન્દ્ર પરીક્ષા માટે નક્કી કરવામાં આવ્યા છે જેમાં એક ક્લાસમાં 30 ઉમેદવારને બેસાડવામાં આવશે એવી રીતે કુલ 460 બ્લોકમાં પરીક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.જે કેન્દ્રમાં પરીક્ષા ગોઠવવામાં આવી છે તેના આચાર્યને કેન્દ્રના સ્થળ સંચાલક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેના માટે આચાર્યોને તાલીમ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન ઓબ્ઝર્વર પણ નિયુકત કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here