મોટી પાનેલી ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

ભાયાવદર પોલીસે જાહેરમાં જુગાર રમતા સખસો ને દબોચી લઈ રૂ.૧૫૯૭૦   કબજે કર્યો

Subscribe Saurashtra Kranti here

ભાયાવદર ના મોટી પાનેલી ગામે જાહેરમાં તીનપતી નો જુગાર રમતા પાંચ સખસોને પોલીસે દબોચી લઈ રૂ.૧૫૯૭૦ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

આ અંગેની વિગત મુજબ ભયાવદર પોલીસ મંથકના હેડ કોનસ્ટેબલ જે.ડી મજેડીયા સહીતના સ્ટાફે મોટી પાનેલી ગામે આવેલી પર્યશીલ સોસાયટી માં કિરીટ દાવડાના મકાન પાસે જાહેર માં તીનપતી નો જૂગાર રમતા રજનીકાંત વિનોદરાય ચોટાઈ, હિતેષ અમૃત સવજીભાઈ, ટપુ  કેસુર ગંભીર, મનજી પાળા બેઠવા, રાજેશ ભાણા પોપટ સહીત પાંચ સખસોની ધરપકડ કરી રોકડ રૂ.૧૫૯૭૦ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here