પાલનપુરના વેડંચાગામ પાસે નદીનો કોઝ-વે તણાયો

પાલનપુરના વેડંચાગામ પાસે નદીનો કોઝ-વે તણાયો
પાલનપુરના વેડંચાગામ પાસે નદીનો કોઝ-વે તણાયો

૨૫થી વધુ ગામોમાં અવર-જવરનો રસ્તો બંધ : કોઈ જાનહાની નહિ

૩ વર્ષ પહેલા જ બનેલ કોઝ-વે તૂટતા ભ્રષ્ટાચારના આક્ષેપો

Subscribe Saurashtra Kranti here

હાલ રાજ્યભરમાં મેઘો મુશળધાર રીતે મંડાયો છે ત્યારે સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓ પર પાણી ચાલતા થઇ ગયા છે. તેની સાથે જ અનેક ગામોમાં ભારે વરસાદના કારણે ઘરમાં પાણી ઘુસી જતા લોકોમાં મુશ્કેલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Read About Weather here

આ વરસાદી માહોલ દરમ્યાન પાલનપુરના વેડંચાગામ પાસે લબડી નદી પર આવેળ કોઝ-વે તૂટી ભાંગ્યો છે. તેના કારણે આસપાસના ૨૫ જેટલા ગામોમાં અવર-જવરનો રસ્તો બંધ થઇ ગયો છે. ગ્રામજનોના મત અમુજ્બ આ કોઝવે ૩ વર્ષ પહેલા જ બન્યો હતો. માત્ર ૩ વર્ષમાં જ આ કોઝવે તૂટી જતા ગ્રામજનો ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here