Subscribe Saurashtra Kranti here.
ગુજરાત વિધાન સભા માટે શુક્રવારનો દિવસ ખુબ જ ધમાલ ભર્યો રહયો
સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીનો આદેશ, પોસ્ટર બતાવી ગેરશિસ્ત આચર્યાનું કારણ
ગુજરાત વિધાન સભા માટે શુક્રવારનો દિવસ ખુબ જ ધમાલ ભર્યો રહયો.તુવેર દાળની ખરીદી સરકાર ઓછા ભાવે કરતી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ ધમાલ કર્યા બાદ કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ધારાસભ્યને સ્પીકરે ગૃહની બહાર કાઢી મુકયા હતા. એ પછી અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ આદેશ આપ્યો હતો.
એક દલીતની હત્યાનો મુદે સ્પીકરની મંજુરી વગર ઉઠાવનાર અને ગૃહમાં પોસ્ટર ફરકાવનાર જીજ્ઞેશ મેવાણીને સ્પીકરે ગેરસીસ્તના કારણ બદલ સસ્પેન્ડ કરી દીધા હતા અને ગૃહની બહાર મોકલી દીધા હતા. મેવાણી બોલી રહયા હતા ત્યારે એમનું માઇક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું એ પછી એમણે જોરજોરથી બરાડા પાડી બોલવાનું શરૂ કર્યુ.
Read About Weather here
ફરકાવનાર જીજ્ઞેશ મેવાણીને સ્પીકરે ગેરસીસ્તના કારણ બદલ સસ્પેન્ડ કરી દીધા હતા અને ગૃહની બહાર મોકલી દીધા હતા. મેવાણી બોલી રહયા હતા ત્યારે એમનું માઇક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું એ પછી એમણે જોરજોરથી બરાડા પાડી બોલવાનું શરૂ કર્યુ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here