ગુજરાતમાં ભાજપની ‘જન આશિર્વાદ યાત્રા’નો આજથી પ્રારંભ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

બે તબક્કે યાત્રાઓ યોજાશે, લોકો સાથે સીધો સંપર્ક શરૂ કરતા મંત્રીઓ

ગુજરાતમાં લોકો સાથે સીધો સંપર્ક કરવાના અને એમની સમસ્યાઓ જાણવાના આશયથી અને લોકો સુધી સરકારની કામગીરીને પહોંચાડવાના ઇરાદા સાથે ભાજપ દ્વારા જન આર્શિવાદ યાત્રાનો પુન: પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી બે તબક્કાની જન આશિર્વાદ યાત્રાઓ શરૂ થઇ ગઇ છે. નવા નિયુકત મંત્રીઓ અલગ-અલગ જિલ્લાઓમાં જન આશિર્વાદ યાત્રાઓની નેતૃત્વ કરી રહયા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

Read About Weather here

પહેલા તબક્કામાં આજથી જન આશિર્વાદ યાત્રા શરૂ થઇ છે. જે 3 ઓકટોબર સુધી ચાલશે. બીજા તબક્કામાં તા.7 થી 10 ઓકટોબર સુધી જન આશિર્વાદ યાત્રાઓ યોજાશે જે અલગ-અલગ જિલ્લાઓમાં ફરીને લોકોને મળી એમની સાથે ઘરોબો વધારશે. નવ નિયુકત મંત્રીઓ યાત્રાઓની આગેવાની લઇ રહયા છે. અગાઉ રૂપાણી સરકાર સમયે પણ જન આશિર્વાદ યાત્રાઓ યોજાઇ હતી. એ મુજબ આજથી ફરી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અલગ-અલગ જિલ્લાઓમાં અલગ-અલગ મંત્રીઓ યાત્રાની આગેવાની લેશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here