ગુજરાતમાં જુન માસમાં 14.53 ટકા વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી

ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું સતાવાર પ્રવેશનાં એક-બે દિવસમાં જ સ્થગીત થઈ ગયા બાદ હજુ એકાદ સપ્તાહ સુધી તે સક્રિય થાય તેવા એંધાણ નથી ત્યારે જુન મહિના દરમ્યાન રાજયમાં સરેરાશ 14.53 ટકા વરસાદ નોંધાયો છે.

Subscribe Saurashtra Kranti here

નૈઋત્ય ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં સરેરાશ 840 મીમી પાણી વરસતુ હોય છે. ઝોનવાઈઝ વરસાદ ચકાસવામાં આવે તો સૌથી વધુ 16.23 ટકા વરસાદ દ.ઝોનમાં નોંધાયો છે.ઉતર ઝોનમાં 12.81 મધ્યઝોનમાં 14.85 ટકા તથા સૌરાષ્ટ્રમાં 12.17 ટકા પાણી વરસ્યુ છે.

Read About Weather here

કચ્છમાં અત્યાર સુધીમાં 12.62 ટકા વરસાદ નોંધાયો છે. મહત્વની વાત એ છે કે ચોમાસાનાં પ્રવેશ વખતે રાજયભરમાં મેઘમહેર થઈ હતી એટલે એકપણ તાલુકા કોરા રહ્યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here