ગુજરાતમાં આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુના  કેટલાક નિયંત્રણો થયા હળવા…

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી

હવેથી રાત્રે 12 થી સવારે 5 સુધી રહેશે : 18 ફેબ્રુઆરી સુધી રહેશે અમલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલો મહત્વનો નિર્ણય લેવાયો છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલો મહત્વનો નિર્ણય લેવાયો છે.

આજથી 18 ફેબ્રુઆરી સુધી  રાજ્યના 8 મહાનગરોમાં દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી  રાત્રિ કર્ફ્યું અમલમાં રહેશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી  18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી  રાત્રિ કર્ફ્યું અમલમાં રહેશે.

Read About Weather here

કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સના અન્ય  નિયમોના અમલ અંગેનું  ગૃહ વિભાગનું વિગતવાર જાહેર નામુ આ સાથે સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here